ગુજરાત BSF ના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ કરાઈ
ગુજરાત બીએસએફના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ કરવામાં આવી છે. તામિલનાડુ કેડરના આઇપીએસ અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. 2011 ની બેચના આઇપીએસ અધિકારી દીપક ડામોર મૂળ ગુજરાતના રહેવાસી છે. દિપક ડામોર અગાઉ પણ ગુજરાત CBI માં પણ સેવા આપી...
05:30 PM Sep 29, 2023 IST
|
Dhruv Parmar
ગુજરાત બીએસએફના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ કરવામાં આવી છે. તામિલનાડુ કેડરના આઇપીએસ અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે.
2011 ની બેચના આઇપીએસ અધિકારી દીપક ડામોર મૂળ ગુજરાતના રહેવાસી છે. દિપક ડામોર અગાઉ પણ ગુજરાત CBI માં પણ સેવા આપી ચૂક્યા છે. ગુજરાત બીએસએફમાં જેમનું નામ ચાલતું હતું તે રાજ્યના આઈપીએસ અધિકારી પિયુષ પટેલને ત્રિપુરાના આઈજી બનાવી દેવાયા છે.
આ પણ વાંચો : Gujarat Police CDR SCAM : 12 વર્ષથી અનધિકૃત ડેટા વેચવાનો ધંધો, અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પદાર્ફાશ
Next Article