Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Heat Wave : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી ખાસ રાખવી

Heat Wave-ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા     હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.   વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી...
heat wave   હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી ખાસ રાખવી
Advertisement

Heat Wave-ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા  

Advertisement

હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી:

Advertisement

  • ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.  
  • વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
  • જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
  •  ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
  • પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
  • બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
  • પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
  •  પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.

બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં. 

આ પણ વાંચો: ગુજરાતના સુરત શહેરમાં 118 વર્ષ પહેલા કેમ સ્થગિત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અધિવેશન?

Tags :
Advertisement

.

×