સંઘપ્રદેશ Dadra and Nagar Haveli ની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ
આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. જેમાં આગ વધુ વિકરાળ...
Advertisement
- આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં
- લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી
- આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. જેમાં આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઇ હતી. લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી છે. આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. આજુબાજુના કુલ 15થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ કાબુમાં લેવા પ્રયાસો થયા છે. આગ કયા કારણોસર લાગી તેનુ કારણ હજુ અકબંધ છે.
Advertisement


