Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Fisheries of Gujarat : ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર-કચ્છ મોખરે

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો: 80% ઉત્પાદન સાથે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને સાકાર કરવા માટે ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોનો ફાળો લગભગ ૮૦ ટકા સુધીનો છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
fisheries of gujarat   ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર કચ્છ મોખરે
Advertisement
  • Fisheries of Gujarat : ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો: 80% ઉત્પાદન સાથે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી 

Fisheries of Gujarat :  ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને સાકાર કરવા માટે ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોનો ફાળો લગભગ ૮૦ ટકા સુધીનો છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.

Tags :
Advertisement

.

×