Rajkot માં પ્રથમ વખત ડોક્ટરની બેદરકારીથી મોતનો ગુનો નોંધાયો, 28 વર્ષીય યુવકે જીવ ગૂમાવ્યા બાદ કાર્યવાહી
Rajkot ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot)પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.
Advertisement
- ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot) પ્રથમ ફરિયાદ
- સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ ના બે ડોક્ટરો સામે ફરિયાદ નોંધાઈ
- ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
- ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ
- 28 વર્ષ ના પુત્ર જય ને તાવ આવતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલો
- પરિવારને જાણ કર્યા વગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ
- વોકહર્ટ હોસ્પિટલ માં ટૂંકી સારવાર માં મોત થયું
- સિવિલ હોસ્પિટલ અધિક્ષક રિપોર્ટમાં બેદરકારીથી મોતનો ઉલ્લેખ
Rajkot: ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot) પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.

