Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : પૂર્વ DGP Vikas Sahay ને સોંપાઇ મહત્ત્વની જવાબદારી

પૂર્વ DGP વિકાસ સહાયને લઈ એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયને (Vikas Sahay) અમદાવાદ પોલીસ અને ફાયર ગેમ્સ ઓર્ગેનાઇઝેશનના (Fire Games Organization) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કર્યા છે. આ નિમણૂક સાથે તેમને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) અને ફાયર સર્વિસ વિભાગની સંયુક્ત પ્રવૃત્તિઓની જવાબદારી સોંપવામાં આવી છે.
gandhinagar   પૂર્વ dgp vikas sahay ને સોંપાઇ મહત્ત્વની જવાબદારી
Advertisement
  1. પૂર્વ DGP Vikas Sahay ને સોંપાઇ મહત્ત્વની જવાબદારી
  2. અમદાવાદ પોલીસ અને ફાયર ગેમ્સ ઓર્ગેનાઇઝેશનના CEO તરીકે નિમણૂક
  3. વિકાસ સહાયની વરણી અંગે ગૃહ વિભાગનો સત્તાવાર આદેશ

Gandhinagar : પૂર્વ DGP વિકાસ સહાયને લઈ એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયને (Vikas Sahay) અમદાવાદ પોલીસ અને ફાયર ગેમ્સ ઓર્ગેનાઇઝેશનના (Fire Games Organization) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કર્યા છે. આ નિમણૂક સાથે તેમને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) અને ફાયર સર્વિસ વિભાગની સંયુક્ત પ્રવૃત્તિઓની જવાબદારી સોંપવામાં આવી છે.

પૂર્વ DGP Vikas Sahay ને મહત્ત્વની જવાબદારી

ગૃહ વિભાગ (Gujarat Home Department) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં વિકાસ સહાયની (DGP Vikas Sahay) વરણી અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, તેઓ તુરંત અમલમાં આવેલા નિમણૂક સાથે અમદાવાદ પોલીસ અને ફાયર ગેમ્સ ઓર્ગેનાઇઝેશનનાચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે કાર્યરત થશે. નોંધનીય છે કે, વિકાસ સહાય ગુજરાત પોલીસમાં (Gujarat Police) લાંબા સમયથી સેવા આપી ચૂક્યા છે. તેમણે વિવિધ મહત્વના હોદ્દાઓ પર કાર્ય કરીને પોલીસ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના વ્યાપક અનુભવને ધ્યાનમાં રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

Advertisement

 આ પણ વાંચો - DyCM ની ઓફિસમાં Ashish Kumar ને મળી મોટી જવાબદારી, જાણો

અમદાવાદમાં પોલીસ-ફાયર વિભાગ વચ્ચે સંકલન વધુ સુદૃઢ થશે

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિમણૂકથી અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગ વચ્ચેના સંકલનને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે. ગૃહ વિભાગના આદેશની નકલ તમામ સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે અને તેમાં નિમણૂકની અસર તુરત જ અમલમાં મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

 આ પણ વાંચો - PM મોદીના આગમનને પગલે Metro Rail Timing માં ફેરફાર, મુસાફરી કરતા પહેલા આ વાંચી લેજો

Tags :
Advertisement

.

×