Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: કલોલમાં કપિરાજનો આતંક, 5 થી વધુ લોકોને ભર્યા બચકાં

ગાંધીનગરના કલોલ શહેરમાં એક કપિરાજે આતંક મચાવી એક જ દિવસમાં 5 થી વધુ લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા છે. GEB કચેરીમાં કર્મચારીઓ અને ગ્રાહકો પર હુમલો કર્યા બાદ અન્ય વિસ્તારોમાં પણ ત્રણ લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે ખાસ પાંજરું ગોઠવી કવાયત હાથ ધરવામાં આવી છે.
gandhinagar news  કલોલમાં કપિરાજનો આતંક  5 થી વધુ લોકોને ભર્યા બચકાં
Advertisement

Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં હાલમાં કપિરાજના આતંકને કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કલોલ શહેરમાં એક જ દિવસમાં 5 થી વધુ લોકોને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કરતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×