Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલીનાં આદેશ, જુઓ લિસ્ટ

વિભાગનાં 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
gandhinagar   ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલીનાં આદેશ  જુઓ લિસ્ટ
Advertisement
  1. ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલીનાં આદેશ (Gandhinagar)
  2. 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ
  3. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની બદલી

Gandhinagar : ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં (Gujarat Forest Department) ફરી એકવાર બઢતી સાથે બદલીનાં આદેશ કરાયા છે. વિભાગનાં 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. IFS સંજય કુમાર શ્રીવાસ્તવ, મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર PMU-PERG-ગાંધીનગરની બદલી કરવામાં આવી છે. તેમને ગાંધીનગરમાં સંશોધન અને તાલીમ વિભાગનાં અધિક મુખ્ય વન સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Vadodara : જાહેરમાં જમાઈએ સસરા પર ધોકા વડે કર્યો જીવલેણ હુમલો, CCTV વાઇરલ

14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ

ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં (Gujarat Forest Department) બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. માહિતી અનુસાર, એક સાથે 14 અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. માહિતી અનુસાર, સંજય કુમાર શ્રીવાસ્તવ IFS (GJ-RR-1996), મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર PMU-PERG-ગાંધીનગરની બદલી ગાંધીનગરમાં જ સંશોધન અને તાલીમ વિભાગનાં અધિક મુખ્ય વન સંરક્ષક તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat : ગુજરાતની આ ત્રણ હસ્તીઓને 'પદ્મ એવોર્ડ' થી સન્માનિત કરાયા, જાણો તેમના વિશે

ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની બદલી

માહિતી અનુસાર, IFS સંજય કુમાર શ્રીવાસ્તવ આગામી આદેશો સુધી PMU-PERG ગાંધીનગરનાં (Gandhinagar) મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. ઉપરાંત, IFS જી. રમણમૂર્તિ સામાજિક વનીકરણ-I (NREGA) નાં અધિક મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગરની બદલી અધિક મુખ્ય વન સંરક્ષક નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો - Porbandar : કુતિયાણા ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક

Tags :
Advertisement

.

×