Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: સૈયદ રાજપરા ગામમાં હાલાત ગંભીર, તંત્રની ગેરહાજરીથી લોકોમાં આક્રોશ

ગીર સોમનાથના સૈયદ રાજપરામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ગામને બાનમાં લીધું છે. ખાણ વિસ્તારના મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની જીવનભરની કમાણી અને ઘરવખરી નાશ પામી છે. અત્યંત કપરા સંજોગોમાં પણ વહીવટી તંત્ર કે સરપંચ કોઈ ફરક્યું નથી. લોકો જીવના જોખમે અત્યારે મદદની પ્રતીક્ષા કરી રહ્યા છે.
gir somnath  સૈયદ રાજપરા ગામમાં હાલાત ગંભીર  તંત્રની ગેરહાજરીથી લોકોમાં આક્રોશ
Advertisement

Sayed Rajpara Flood: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકાના સૈયદ રાજપરા (Sayed Rajpara) ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ગામનો ખાણ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોની દયનીય હાલત નજરે પડી હતી. ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

Tags :
Advertisement

.

×