Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Global Caster Conference-2025 : 23મી કોન્ફરન્સનો શુભારંભ

કોન્ફરન્સમાં 15થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા
global caster conference 2025   23મી કોન્ફરન્સનો શુભારંભ
Advertisement
  • Global Caster Conference-2025: વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છેઃ મુખ્યમંત્રી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
    ---------
  •  મુખ્યમંત્રીશ્રી ::
    * વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું તેથી કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે
    * એરંડા ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે
    * વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતનો સિંહફાળો છે
    * વડાપ્રધાનશ્રીના માળખાકીય વિકાસના અને નીતિગત પ્રયાસોથી ગુજરાતમાં એરંડાના વાવેતર વિસ્તારમાં માતબર વધારો થયો
    * રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે
  • દેશભરમાં ગુજરાત 85 ટકા કરતા વધુ કેસ્ટરનું ઉત્પાદન કર તું રાજ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
  • સૌથી વધુ કેસ્ટર ઉત્પાદન-નિકાસ કરતાં ખેડૂતો-ઉદ્યોગોને એવોર્ડ્સ એનાયત કરાયા

Global Caster Conference-2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025"નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

Tags :
Advertisement

.

×