ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલના ખેડુતો માટે અગત્યની સુચના, માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દિવસ રહેશે બંધ

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે...
05:05 PM Aug 17, 2023 IST | Viral Joshi
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે...

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે હરરાજી અને યાર્ડ નું કામ કાજ બંધ રહેશે યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાએ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે.

શ્રાવણ માસ દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

આ પણ વાંચો : વડોદરાની MSUમાં વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Agriculture NewsclosedFarmersGondalGondal marketing yardShravan Month
Next Article