Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Budget 2025-26: સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સરકારની પ્રતિબધ્ધતા

સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને ઉધ્ધાર માટે ખાસ જોગવાઇઓ
budget 2025 26  સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સરકારની પ્રતિબધ્ધતા
Advertisement
  • Budget 2025-26 -સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર (Bhikhusinhji Parmar)
  • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની રૂ. 14,102.26 કરોડની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં મંજૂર
  • અનુસૂચિત જાતિ સહિતના પછાતવર્ગોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા મકાન સહાયમાં રૂ.૫૦,૦૦૦નો વધારો કરી, કુલ રૂ. 120 કરોડની જોગવાઈ સૂચિત કરાઈ

Budget 2025-26-સામાજિક ન્યાય અને અધિકારિતા (Social justice and empowerment)વિભાગની વર્ષ 2025-26 ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે (Bhikhusinhji Parmar) જણાવ્યું હતું કે સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ છે. દેશની એકતા, અખંડીતતા અને વિકાસ માટે સામાજિક સમરસતા સૌથી અગત્યની જરૂરિયાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Tags :
Advertisement

.

×