Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Governor Acharya Devvratji: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો "શ્રમયજ્ઞ"

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલના મલાવ ગામમાં પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. જાણો કેવી રીતે તેમણે જાતે ગાય દોહી અને હળ ચલાવ્યું.
governor acharya devvratji  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો  શ્રમયજ્ઞ
Advertisement
  • Governor Acharya Devvratji : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલના મલાવ ગામમાં પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. જાણો કેવી રીતે તેમણે જાતે ગાય દોહી અને હળ ચલાવ્યું.

Governor Acharya Devvratji: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી(Governor Acharya Devvratji)એ કાલોલ તાલુકાના મલાવ ગામની મુલાકાત લઈને ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાજભવનના વૈભવથી દૂર, ધરતીપુત્રના અંદાજમાં રાજ્યપાલએ અહીંના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા વાસ્તવિક અર્થમાં 'કૃષિ મહોત્સવ' (Krushi Mahotsav ) બની રહી હતી.

Tags :
Advertisement

.

×