Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

GST Reforms : જી.એસ.ટી. રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે

જી.એસ.ટી.ની આવકમાં વધવા સાથે આવનારા દિવસોમાં જી.ડી.પી. ગ્રોથ રેટમાં પણ વધારો થશે
gst reforms   જી એસ ટી  રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે
Advertisement
  • GST Reforms : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી
  • 225 જેટલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 3500થી વધુ વેપારીઓ-ઉદ્યોગકારો વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા
  • વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં ઉપયુક્ત થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • જી.એસ.ટી. રિફોર્મ્સનો ફાયદો લોકો સુધી પહોચાડીને વડાપ્રધાને આપેલી બચત ઉત્સવની વિભાવના સાકાર કરવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રી

Tags :
Advertisement

.

×