Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Child Health Passport: બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે સરકારની પહેલ, 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે હેલ્થ પાસપોર્ટ

ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે એક ક્રાંતિકારી યોજના જાહેર કરવામાં આવી છે. હવે રાજ્યના 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે 'હેલ્થ પાસપોર્ટ' બનાવવામાં આવશે, જેમાં તેમના જન્મથી લઈને 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી અને પોષણની માહિતી નોંધાશે. 992 મોબાઈલ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાશે. આ કાર્ડના કારણે બીમારીઓનું સમયસર ટ્રેકિંગ અને નિદાન સરળ બનશે
child health passport  બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે સરકારની પહેલ  18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે હેલ્થ પાસપોર્ટ
Advertisement

Child Health Passport: બાળકોના સ્વાસ્થ્યને અગ્રતા આપતા રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે સરકાર હવે દરેક બાળક માટે 'હેલ્થ પાસપોર્ટ' (Health Passport) બનાવવાની પહેલ શરૂ કરી રહી છે. આ યોજના અંતર્ગત 18 વર્ષ સુધીના દરેક બાળકનું મેડિકલ સ્તર હવે એક જ ડિજિટલ કે દસ્તાવેજી પાસપોર્ટમાં સંગ્રહિત રહેશે.

Tags :
Advertisement

.

×