Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Cyber Crime: અમદાવાદ-સુરત કોર્ટમાં ધમકી મામલે 2 આરોપી ઝડપાયા, સાયબર ક્રાઇમે ચેન્નાઇથી કરી ધરપકડ

અમદાવાદ અને સુરતની કોર્ટને મળેલા ધમકીભર્યા ઈ-મેઇલ મામલે તપાસનો દોર હવે ચેન્નાઈ સુધી પહોંચ્યો છે. સાયબર ક્રાઇમની કાર્યવાહી બાદ બે આરોપીઓ ઝડપાયા છે. તપાસમાં આરોપીઓના ભૂતકાળ અને ધમકી પાછળના હેતુને લઈને પણ મહત્વની વિગતો સામે આવી રહી છે.
cyber crime  અમદાવાદ સુરત કોર્ટમાં ધમકી મામલે 2 આરોપી ઝડપાયા  સાયબર ક્રાઇમે ચેન્નાઇથી કરી ધરપકડ
Advertisement

Ahmedabad Cyber Crime: અમદાવાદ અને સુરતની કોર્ટને ધમકીભર્યો ઈ-મેઇલ મોકલવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) ને મોટી સફળતા મળી છે. ગુનાહિત ધમકીના કેસમાં પોલીસે બે આરોપીઓની ચેન્નાઈથી ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ માટે ચેન્નાઈ ATSની મદદ લેવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×