Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Khambha Rain: ખાંભા પંથકમાં મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, ખેડૂતોમાં ઉત્સવનો માહોલ

અમરેલીના ખાંભા પંથકમાં આજે વાવણીલાયક વરસાદે ધરતીપુત્રોને મોટી રાહત આપી છે. તાલડા, જામકા અને ચક્રરાવા સહિતના ગામોમાં અનરાધાર વરસાદને કારણે રૂપેણ સહિતની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જે આજે પૂરી થઈ છે.
amreli khambha rain  ખાંભા પંથકમાં મેઘમહેર  ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા  ખેડૂતોમાં ઉત્સવનો માહોલ
Advertisement

Amreli Khambha Rain: અમરેલી જિલ્લાના ખાંભા (Khambha) પંથકમાં મેઘરાજાની પધરામણી સાથે જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ખાંભાના તાલડા, જામકા, પચપચીયા, લાસા અને ધાવડીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક તરબોળ થઈ ગયો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ વરસતા આ વાવણીલાયક વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.

Tags :
Advertisement

.

×