Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli: મોડાસાના ખેતરોમાં જળબંબાકાર, મગફળી-સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ

અરવલ્લીના મોડાસા પંથકમાં અનરાધાર વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને ત્રાટક્યો છે. મડાસણા ગામમાં ખેતરોની સાથે હાઈવે પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. મગફળી અને સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત છે. પાણીના નિકાલના અભાવે આ વર્ષનું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા દેખાઈ રહી છે.
aravalli  મોડાસાના ખેતરોમાં જળબંબાકાર  મગફળી સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ
Advertisement

Aravalli Rain: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મડાસણા (Madasana) ગામે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં ખેતરો ઉપરાંત હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×