Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: પોલીસની મોટી સફળતા, '007 ગેંગ' ના 3 તસ્કરો 19 ચોરાયેલા બાઈક સાથે ઝડપાયા

બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી કરતી '007 ગેંગ'ના ૩ સભ્યોને પકડીને ૧૯ ચોરાયેલા બાઈક જપ્ત કર્યા છે. આ તસ્કરો માસ્ટર કીની મદદથી બાઈક ચોરી કરીને તેને ખેતરો અને ગેરેજમાં છુપાવતા હતા. પોલીસની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે
banaskantha  પોલીસની મોટી સફળતા   007 ગેંગ  ના 3 તસ્કરો 19 ચોરાયેલા બાઈક સાથે ઝડપાયા
Advertisement

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે પાલનપુર (Palanpur) તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરીના ભેદને ઉકેલી કાઢીને '007 ગેંગ' ના 3 સભ્યોને 19 ચોરાયેલા બાઈક સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ગેંગનો આતંક છેલ્લા કેટલાક સમયથી પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો.

Tags :
Advertisement

.

×