Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: જુનાડીસા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, યુવાનની ભૂખ હડતાળ બીજા દિવસે પણ યથાવત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક મોટા ગામમાં સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગામના જ એક જાગૃત યુવાને સત્તાધીશો સામે મોરચો માંડીને તંત્રના ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા છે. જો કે, આ વિરોધ પ્રદર્શન પાછળ કયા સ્તરનો વહીવટી સડો જવાબદાર છે અને આગામી કલાકોમાં આ આંદોલન કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ચર્ચાનો વિષય બન્યું છે.
banaskantha  જુનાડીસા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ  યુવાનની ભૂખ હડતાળ બીજા દિવસે પણ યથાવત
Advertisement

Banaskantha Deesa Hunger Strike: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકામાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતી વહીવટી ગેરરીતિઓ સામે જનઆક્રોશનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડીસાના જુનાડીસા ગામમાં આવેલી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોમાં (Development Works) મોટા પાયે ભ્રષ્ટાચાર અને નાણાકીય લોલમલોલ થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પંચાયત શાસકો અને વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવવા માટે ગામનો જ એક જાગૃત યુવાન સતત બીજા દિવસે પણ પંચાયત કચેરી સામે ભૂખ હડતાળ (Hunger Strike) પર અડગ બેસી રહ્યો છે.

Tags :
Advertisement

.

×