Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Boriya village flood: તાપી-સુરત જિલ્લાની બોર્ડર પર આવેલા બોરિયા ગામ બેટમાં ફેરવાયું, ગામમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત

તાપી અને સુરત જિલ્લાની સરહદે આવેલું બોરિયા ગામ હાલમાં કુદરતી આફત અને માનવીય લાપરવાહીનો ભોગ બની રહ્યું છે. ખેતરો અને કોતરોમાંથી વહી આવતું વરસાદી પાણી હવે સીધું લોકોના ઘરો અને આંગણવાડી સુધી પહોંચી ગયું છે. વારંવારની રજૂઆતો છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતા ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
boriya village flood  તાપી સુરત જિલ્લાની બોર્ડર પર આવેલા બોરિયા ગામ બેટમાં ફેરવાયું  ગામમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત
Advertisement

Boriya village flood: તાપી અને સુરત જિલ્લાની સરહદ પર આવેલું બોરિયા ગામ હાલ વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે જળબંબાકારની સ્થિતિમાં મુકાયું છે. ચોમાસાની શરૂઆત થતા જ ગામના ખેતરો અને નજીકની કોતરોમાંથી આવતું પાણી ગામમાં ઘૂસી જતાં લોકો માટે જીવવું દુષ્કર બની ગયું છે. આ પાણી માત્ર ખેતરો પૂરતું સીમિત ન રહેતા હવે રહેણાંક વિસ્તારોમાં પણ પ્રવેશ્યું છે.

Tags :
Advertisement

.

×