Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dholka Road Accident: ધોળકા-સરખેજ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે મોત

ધોળકા-સરખેજ માર્ગ પર શેખડી કેનાલ પાસે આજે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મૃતકો નભોઈ અને કાવીઠા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ૧૦૮ દ્વારા મદદ પહોંચાડાય તે પહેલા જ તેમણે જીવ ગુમાવ્યા હતા.
dholka road accident  ધોળકા સરખેજ માર્ગ પર ગમખ્વાર અકસ્માત   બે યુવકોના ઘટનાસ્થળે મોત
Advertisement

Dholka Road Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા-સરખેજ માર્ગ પર આજે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકા નજીક આવેલી શેખડી કેનાલ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

Tags :
Advertisement

.

×