Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી ઝડપાયો, 35થી વધુ ગુનાનો છે આરોપી

રાજકોટ પોલીસની મોટી સફળતામાં જંગલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે પકડાઈ ગયો છે. 70 લાખના દારૂના જથ્થા સાથે સંકળાયેલા આ આરોપીને PCBની ટીમે અમીરગઢ પાસેથી પકડી પાડ્યો હતો. આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠતા PIને સસ્પેન્ડ કરાયા હતા. 35થી વધુ ગુનાઓ ધરાવતો અને અગાઉ અનેકવાર પાસા હેઠળ જેલ જઈ ચૂકેલો આ બુટલેગર રાજકોટના દારૂના કાળા કારોબારનો મુખ્ય ખેલાડી માનવામાં આવે છે.
rajkot  લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી ઝડપાયો  35થી વધુ ગુનાનો છે આરોપી
Advertisement

Firoz Sandhi Arrest:  રાજકોટ શહેરના જંગલેશ્વર (Jangleshwar) વિસ્તારમાં આતંક મચાવનાર અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી (Firoz Sandhi) આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. PCB (Prevention of Crime Branch) ની ટીમે અમીરગઢ ચેકપોસ્ટ (Amirgadh Checkpost) પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને આ કુખ્યાત બુટલેગરને દબોચી લીધો હતો.

Tags :
Advertisement

.

×