Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal: કાકનપુર પોલીસે જપ્ત કરેલો વિદેશી દારૂનો જથ્થો હોમગાર્ડ જવાને વેચી નાખતા ખલબળાટ

પોલીસ સ્ટેશન એટલે કાયદાનું રક્ષણ કરતી જગ્યા, પરંતુ પંચમહાલમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા છે. કાકણપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો લાખોનો વિદેશી દારૂ હોમગાર્ડ જવાનોએ જ બુટલેગરને વેચી મારતા ખળભળાટ મચી ગયો છે. 15 લાખથી વધુના આ મુદ્દામાલની ચોરી પાછળ કોની મિલીભગત હતી અને આ કૌભાંડ કેટલું મોટું છે, તે તપાસનો વિષય છે.
panchmahal  કાકનપુર પોલીસે જપ્ત કરેલો વિદેશી દારૂનો જથ્થો હોમગાર્ડ જવાને વેચી નાખતા ખલબળાટ
Advertisement

Kakanpur Liquor Scandal: પંચમહાલ જિલ્લાના કાકણપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ વિવિધ કેસોમાં જપ્ત કરવામાં આવેલો 15 લાખ 20 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનોની જ સંડોવણી બહાર આવતા વિભાગમાં ભારે દોડધામ મચી છે.

Tags :
Advertisement

.

×