Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Mega Quiz Contest: સુરતના દીપ ખૂંટે 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં મારી બાજી

‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ શોમાં સુરતના દીપ ખૂંટે સખત મહેનત અને આત્મવિશ્વાસના બળે પ્રથમ ‘ડિજિટલ દંગલ’ રાઉન્ડ પાર કર્યો છે. આ શો ગુજરાતના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે, જેમાં સ્માર્ટફોન અને વિદેશ પ્રવાસ જેવા મોટા ઈનામો જીતવાની તક છે. ઉત્સુક ઉમેદવારો વોટ્સએપ અથવા QR કોડ દ્વારા આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જોડાઈને પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે.
gujarat mega quiz contest  સુરતના દીપ ખૂંટે  કોણ બનશે ગુજરાતનો જીનિયસ માં મારી બાજી
Advertisement

Gujarat Mega Quiz Contest: ગુજરાત ફર્સ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા જ્ઞાન યજ્ઞ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?' શોમાં સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ એટલે કે ડિજિટલ દંગલમાં હજારો સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 10મા ધોરણના વિદ્યાર્થી દીપ ખૂંટે પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કર્યો છે.

Tags :
Advertisement

.

×