Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari: મદ્રેસામાં રહેતા આતંકીની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા તાર

ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. હુમલાનો પ્લાન બનાવનાર 8 આતંકીઓમાંથી એક મહમદ અબ્દુલ સવડીને નવસારીના ચીખલી તાલુકામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી ચીખલીના આલીપોરની જામિયા રહેમાનિયા ખાંભિયા મદ્રેસામાં રહી અભ્યાસ કરતો હતો.
navsari  મદ્રેસામાં રહેતા આતંકીની ધરપકડ  જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા તાર
Advertisement

Navsari terrorist arrest: ગુજરાત રાજ્યને આતંકી હુમલાનો પ્લાન બનાવીને હચમચાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હુમલાનું કાવતરું રચનાર 8 આતંકીઓ પૈકીના એક, મહમદ અબ્દુલ સવડીની નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આતંકી જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા પ્રતિબંધિત સંગઠન સાથે સીધો જોડાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
Advertisement

.

×