Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal: રૂ. 2.79 કરોડના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

પંચમહાલ સમગ્ર શિક્ષા અભિયાનમાં આચરાયેલા રૂ. 2.79 કરોડના કૌભાંડે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. બોગસ બિલના માધ્યમથી સરકારી નાણાંની હેરાફેરી કરનાર પૂજન જોશી અને નીતિન પટેલ પોલીસના સકંજામાં આવ્યા છે. હાલમાં બંને આરોપીઓ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
panchmahal  રૂ  2 79 કરોડના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ  બે આરોપીઓની ધરપકડ
Advertisement

Panchmahal SSA Scam: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha Abhiyan - SSA) અંતર્ગત એક મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. શિક્ષણ જગતને શરમાવે તેવી આ ઘટનામાં અંદાજે રૂ. 2.79 કરોડની ઉચાપત (Embezzlement) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને પૂજન જોશી (Poojan Joshi) અને નીતિન પટેલ (Nitin Patel) નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×