Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi In Sanand: "સુનતે હો ન વિનોદ, કામ બોલતા હૈ", PM મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

સાણંદમાં CG Semiના પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ભારતે ચિપ ઉત્પાદનના ક્ષેત્રે ઐતિહાસિક છલાંગ લગાવી છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત હવે માત્ર તૈયાર માલ નહીં, પરંતુ સેમીકન્ડક્ટર જેવી હાઈ-ટેક ચીજોનું નિર્માણ પણ કરશે. આ પ્લાન્ટ 'મેક ઇન ઇન્ડિયા'ના બીજા ચરણને વેગ આપશે.
pm modi in sanand   સુનતે હો ન વિનોદ  કામ બોલતા હૈ   pm મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ (Sanand) ખાતે CG Semiના અદ્યતન સેમીકન્ડક્ટર (Semiconductor) એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું સીમાચિહ્ન સાબિત થયો છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે, "ભારત જે નક્કી કરે છે, તે કરીને બતાવે છે." પાંચ વર્ષ પહેલાં ભારતને સેમીકન્ડક્ટર હબ (Semiconductor Hub) બનાવવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો હતો, તે આજે વાસ્તવિકતામાં બદલાઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×