Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: બંટી-બબલીએ 80 લોકોને શિકાર બનીવી 70 લાખ પડાવ્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં ઊંચા વળતરની લાલચ આપીને અનેક પરિવારોની બચત હડપ કરી લેનાર એક સહકારી મંડળીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ દંપતીએ મહિલાઓ સહિત 80 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયા ખંખેર્યા હતા. મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ આખરે તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
rajkot  બંટી બબલીએ 80 લોકોને શિકાર બનીવી 70 લાખ પડાવ્યા  પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Advertisement

Rajkot Fraud Case: રાજકોટમાં સહકારી મંડળી (Co-operative Society) ખોલીને નાગરિકોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરનાર દંપતી આખરે પોલીસના સકંજામાં આવ્યું છે. પરેશ સોલંકી અને તેની પત્ની નીરૂબેન સોલંકી સામે રોકાણકારોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન (B Division) પોલીસે કાર્યવાહી કરી છે.

Tags :
Advertisement

.

×