Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sumul Dairy Election: સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા, 16 પૈકી 5 બેઠક બિનહરીફ

સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપે 16માંથી 5 બેઠકો કબજે કરી લીધી છે, જ્યારે અન્ય બેઠકો પર હજુ ચૂંટણીનું મેદાન જામશે. સૌથી રસપ્રદ બાબત એ છે કે વાલોડ બેઠક પર પક્ષના પોતાના જ બે દિગ્ગજો સામસામે આવી જતા પાર્ટીએ કડક વલણ અપનાવ્યું છે.
sumul dairy election  સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા  16 પૈકી 5 બેઠક બિનહરીફ
Advertisement

Sumul Dairy Election:  સુમુલ ડેરી (Sumul Dairy) ની આગામી ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની પકડ મજબૂત બનાવતા મોટી સફળતા મેળવી છે. ડેરીની કુલ 16 બેઠકોમાંથી ૫ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ (Unopposed) જાહેર થતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×