Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Police Rescue: સુરત પોલીસ બની દેવદૂત, શાળામાં બાળકો અને ઘરોમાંથી લોકોનું કર્યું રેસ્ક્યું

સુરતમાં ભારે વરસાદ વચ્ચે સરથાણા અને ખટોદરા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરથાણા પોલીસે શાળામાં ફસાયેલા ૪૯ લોકોનું રેસ્ક્યુ કર્યું, તો ખટોદરા પોલીસે કમર સુધીના પાણીમાં ફસાયેલા પરિવાર અને અસક્ષમ વૃદ્ધાને જીવના જોખમે બચાવ્યા હતા.
surat police rescue  સુરત પોલીસ બની દેવદૂત  શાળામાં બાળકો અને ઘરોમાંથી લોકોનું કર્યું રેસ્ક્યું
Advertisement

Surat Police Rescue:  સુરતમાં મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે, પરંતુ આ મુસીબતના સમયમાં સુરત પોલીસ લોકો માટે 'દેવદૂત' બનીને સામે આવી છે. સરથાણા અને ખટોદરા પોલીસની કામગીરીએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો જ નથી જાળવતી, પરંતુ લોકોના જીવ બચાવવા માટે પણ હંમેશા તત્પર રહે છે.

Tags :
Advertisement

.

×