Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : ઉનાના ગરાળ ગામમાં SOG નો સપાટો, ડિગ્રી વગર સારવાર કરતા 2 બોગસ ડોક્ટર પકડાયા

ગીર સોમનાથના ઉના તાલુકાના એક ગામમાં દર્દીઓની સારવારને લઈને સામે આવેલી ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ખાનગી બાતમીના આધારે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરતાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી. દવાખાનામાંથી મળેલી વસ્તુઓ અને સારવાર આપનારાઓની લાયકાત અંગે તપાસ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આખરે ગામમાં ચાલતી આ પ્રવૃત્તિનો ભાંડો કેવી રીતે ફૂટ્યો અને તપાસમાં શું સામે આવ્યું?
gir somnath   ઉનાના ગરાળ ગામમાં sog નો સપાટો  ડિગ્રી વગર સારવાર કરતા 2 બોગસ ડોક્ટર પકડાયા
Advertisement

Gir Somnath  જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર દર્દીઓની સારવાર કરતા હોવાના આરોપમાં બે શખ્સો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ઓફિસરની ટીમ સાથે સંયુક્ત દરોડા દરમિયાન એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી કુલ રૂ.3,764નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધાયા છે.

Tags :
Advertisement

.

×