Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: CM ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની મુલાકાતે, સંગીત સંગ્રહાલયની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી

ઐતિહાસિક વડનગર હવે એક અદભૂત સંગીત સંગ્રહાલય દ્વારા વિશ્વના નકશા પર ચમકવા જઈ રહ્યું છે. તાના-રીરીની સ્મૃતિમાં બની રહેલું આ મ્યુઝિયમ માત્ર વાદ્યોનું પ્રદર્શન નથી, પણ એક સંપૂર્ણ સંગીત યાત્રા છે. 8 ગેલેરીઓ અને અત્યાધુનિક સ્ટુડિયો સાથેનું આ કેન્દ્ર સંગીત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સંગ્રહાલય તૈયાર થતાં જ વડનગરનું આકર્ષણ અનેકગણું વધી જશે
mehsana  cm ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની મુલાકાતે  સંગીત સંગ્રહાલયની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી
Advertisement

Vadnagar Music Museum: ઐતિહાસિક નગરી વડનગર (Vadnagar) હવે વૈશ્વિક સંગીત જગતમાં આગવું સ્થાન મેળવવા જઈ રહ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા વડનગરની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તેમણે નિર્માણાધીન સંગીત સંગ્રહાલય (Music Museum) ની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, પરંતુ ભારતીય સંગીત પરંપરાને જીવંત કરતું એક મહત્વાકાંક્ષી કેન્દ્ર છે.

Tags :
Advertisement

.

×