Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad: ધરમપુરના ટાંકી ગામે અરેરાટી, વિદ્યાર્થીનીને લેવા નીકળેલો યુવક નદીમાં ગરકાવ

વલસાડના ધરમપુર તાલુકાના ટાંકી ગામ નજીક ઓવરટોપિંગ પુલ પાર કરતી વખતે એક વાન ચાલક યુવક પાણીમાં તણાઈ ગયો છે. વિદ્યાર્થીનીઓને લેવા જઈ રહેલા આ યુવકનો પગ લપસી જતાં તે નદીમાં ગરકાવ થયો હતો. હાલ ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
valsad  ધરમપુરના ટાંકી ગામે અરેરાટી  વિદ્યાર્થીનીને લેવા નીકળેલો યુવક નદીમાં ગરકાવ
Advertisement

Valsad Dharampur Incident: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. આ વરસાદી આફત વચ્ચે ધરમપુરના ટાંકી (Tanki) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વાન ચાલક યુવક નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×