Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગરના મહુવા પંથકમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે બગદાણા, મોણપર અને ઓથા સહિતના ગામોમાં વરસાદ શરૂ થતા ગરમીમાં રાહત મળી છે.
bhavnagar  મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી  ખેડૂતોમાં ખુશીનો માહોલ
Advertisement

Bhavnagar Mahuva: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં આજે મેઘરાજાની તોફાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બપોર બાદ અચાનક પલટાયેલા હવામાનને પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં જ મેઘમહેર શરૂ થઈ હતી. લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે.

Tags :
Advertisement

.

×