Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First News ની ધારદાર અસર, સાણંદમાં ગણતરીના કલાકોમાં મેડિકલ ઓફિસરની ફાળવણી

સાણંદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી મેડિકલ ઓફિસરની ખાલી જગ્યાઓ દર્દીઓ માટે મોટી મુસીબત બની હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ગંભીર મુદ્દાને તંત્ર સામે ઉજાગર કરતા જ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. સિંગરવા ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને સાણંદ ખાતે મૂકી દેવાયા છે. હોસ્પિટલમાં ડોક્ટરની હાજરીથી હવે ઈમરજન્સી સેવાઓ ફરી કાર્યરત થશે
gujarat first news ની ધારદાર અસર  સાણંદમાં ગણતરીના કલાકોમાં મેડિકલ ઓફિસરની ફાળવણી
Advertisement

Gujarat First Impact: અમદાવાદ જિલ્લાની સાણંદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો Gujarat First News દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. આ અહેવાલના ગણતરીના કલાકોમાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×