Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Forest : એશિયાઇ સિંહમાં CDV અને બેબીસીયા ચેપી રોગનો કહેર

એશિયાઇ સિંહમાં CDV અને બેબીસીયા ચેપી રોગનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીએ વનમંત્રીને અપીલ કરી છે.
Advertisement

એશિયાઇ સિંહમાં CDV અને બેબીસીયા ચેપી રોગનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીએ વનમંત્રીને અપીલ કરી છે. સિંહપ્રેમી પરિમલભાઇ નથવાણીએ સિંહના મોત પર ચિંતા વ્યક્ત કરી છે અને વહેલા નિદાન કરવા માટે વનમંત્રીને અપીલ કરી છે. જ્યારે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ પરિમલભાઇએ પત્ર લખ્યો છે અને લખ્યું કે, મને વિશ્વાસ છે કે, ગીર નેશનલ પાર્ક મેનેજમેન્ટ પૂરતું ધ્યાન આપી રહ્યું છે. વન વિભાગ આ મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યું છે. સિંહના મોત અટકાવવા, રોગને નિયંત્રણમાં લેવા તમામ કાર્યરત હશે. તેમણે લખ્યું કે, સિંહની વસ્તી વધતા સંબંધિત જોખમો પણ વધ્યા છે. CDV તથા બેબીસીયા જેવા રોગ પડકારરૂપ બની શકે છે. આવા ચેપી રોગ પર વહેલા નિયંત્રણમાં લાવવા જરૂરી છે. SOP મુબજ કાર્યવાહી કરવામાં આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.....જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×