Gujarat: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા રમેશચંદ્ર સંઘવી Gujarat: ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું 72 વર્ષે આજ રોજ દુઃખદ નિધન થયું છે. મળતી જાણકારી પ્રમામે રમેશચંદ્ર સંઘવીનું...
Advertisement
- ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન
- રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું
- છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા રમેશચંદ્ર સંઘવી
Gujarat: ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું 72 વર્ષે આજ રોજ દુઃખદ નિધન થયું છે. મળતી જાણકારી પ્રમામે રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. ત્યારે આજે સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશચંદ્ર સંઘવી સારવાર હેઠળ હતા. તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

