Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી
7 થી 12 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ થશે રાજ્યના અનેકભાગોમાં વરસાદ પડી શકે છે 16થી 22 દરમિયાન વરસાદ પડવાની શક્યતા Gujarat: ગુજરાતમાં અત્યારે લોકો ગરબા રમવામાં વ્યસ્ત છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની આગાહી...
Advertisement
- 7 થી 12 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ થશે
- રાજ્યના અનેકભાગોમાં વરસાદ પડી શકે છે
- 16થી 22 દરમિયાન વરસાદ પડવાની શક્યતા
Gujarat: ગુજરાતમાં અત્યારે લોકો ગરબા રમવામાં વ્યસ્ત છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અરબી સમુદ્રમાં હલચલ થવાના કારણે ગુજરાત (Gujarat)માં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

