Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dam Water Level: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય સાથે ચિંતાજનક અહેવાલ, જાણો કયા વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાશે?

ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. રાજ્યના માત્ર 23 ટકા ડેમો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 78 ડેમોમાં 25 ટકા જેટલું પણ પાણી ઉપલબ્ધ નથી. દક્ષિણ ગુજરાતમાં સૌથી સારો વરસાદ રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ ચિંતાજનક છે. દિવાળી પછી ખેડૂતો માટે સિંચાઈ અને લોકો માટે પીવાના પાણીનું વિતરણ સુનિશ્ચિત કરવું તંત્ર માટે સૌથી મોટી અગ્નિપરીક્ષા બનશે.
dam water level  ગુજરાતમાંથી ચોમાસાની વિદાય સાથે ચિંતાજનક અહેવાલ  જાણો કયા વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાશે
Advertisement

Gujarat Dam Water Level: રાજ્યમાંથી આ વર્ષે ચોમાસાની ઋતુએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગના સંકેત મુજબ વરસાદી સિસ્ટમ હવે સંપૂર્ણ શાંત પડી ગઈ છે. ચોમાસું પૂરું થતાં જ હવે સમગ્ર રાજ્યમાં જળાશયોની સ્થિતિનું ચિત્ર સામે આવ્યું છે. ચોમાસાની વિદાય પછી પણ રાજ્યના માત્ર 23 ટકા ડેમ સંપૂર્ણપણે છલોછલ ભરાયેલા જોવા મળે છે. બાકીના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થયો નથી. આગામી ઉનાળા સુધી પીવાના પાણી અને શિયાળુ પાકની ખેતી માટે જળ વ્યવસ્થા જાળવવી ખૂબ કઠિન બની શકે છે.

Tags :
Advertisement

.

×