Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today : આજે 2 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today :  ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજનમા હાજરી આપશે. ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માય ભારત દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
gujarat news today   આજે 2 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today :  ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજનમા હાજરી આપશે. ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માય ભારત દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો સંદેશ કાર્યક્રમમાં આપવામાં આ આવશે. ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યની વરસાદની પરિસ્થિતિને લઈને બેઠકો યોજાશે.

Tags :
Advertisement

.

×