Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 09 જૂલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા 'ડેટા સેન્ટર પોલિસી 2026-2029 નું અનાવરણ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત અને અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું ઉદ્ઘાટન મુખ્ય આકર્ષણ રહેશે.
gujarat news today  આજે 09 જૂલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા 'ડેટા સેન્ટર પોલિસી 2026-2029 નું અનાવરણ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત અને અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું ઉદ્ઘાટન મુખ્ય આકર્ષણ રહેશે. બીજી તરફ, મુખ્યમંત્રી પૂરગ્રસ્ત નવસારી-વલસાડનું હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરશે. પોરબંદરમાં ૪૧ હોસ્પિટલો સામે કાર્યવાહીની તજવીજ તેજ બની છે.

Tags :
Advertisement

.

×