Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police : માત્ર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ 'GP-SMASH’

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે.ગુજરાત પોલીસની GP-SMASH ટીમને X (ટ્વિટર) પર મળેલી માહિતીના આધારે ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન
gujarat police   માત્ર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ  gp smash’
Advertisement
  • Gujarat Police  : સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો
  • ગુજરાત પોલીસની GP-SMASH ટીમને X (ટ્વિટર) પર મળેલી માહિતીના આધારે ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપતી કોમેન્ટ X પર કરી, ગણતરીના સમયમાં પાંચેયના સફળતાપૂર્વક રેસ્ક્યુ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ટ્વીટર પર આપી અપડેટ
  • લોકેશનથી અજાણ માતાએ પોતાના દીકરા સહિત પાંચ યુવાનો ફસાયા હોવાની ટ્વીટ કરતાની સાથે જ સમગ્ર તંત્ર રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગયું
  • નર્મદા જિલ્લામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા પાંચ વિધાર્થીઓ ફસાઈ ગયા હતા
  • માતા સહિત રેસ્ક્યુ કરાયેલા યુવા વયના વિધાર્થીઓએ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો માન્યો આભાર

Tags :
Advertisement

.

×