Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં મેઘરાજાની જમાવટ ! સૌથી વધુ વાપીમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
gujarat rain   છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં મેઘરાજાની જમાવટ   સૌથી વધુ વાપીમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

Tags :
Advertisement

.

×