Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય

Gujarat: ગુજરાતમાં થોડા સમયથી વરસાદ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy Rain) થશે તેવી આગાહી કરવામાં આવી...
gujarat  આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે  બે સિસ્ટમો થઈ છે સક્રિય
Advertisement

Gujarat: ગુજરાતમાં થોડા સમયથી વરસાદ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy Rain) થશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદ (Heavy Rain) આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે ભારે વરસાદ થવાની સંભાવના છે.

Tags :
Advertisement

.

×