Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Commonwealth Games: પેરા કોમનવેલ્થમાં ગુજરાતના એકમાત્ર ખેલાડીની પસંદગી, ભાવનગરનો રાકેશ ભટ્ટ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ગુજરાતના ભાવનગર જિલ્લાના મોટી બાબરિયાત ગામના રાકેશ ભટ્ટની સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી પેરા કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી થતા રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. રાકેશ 100 મીટર દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીતનાર રાકેશ છેલ્લા ત્રણ મહિનાથી કઠોર તાલીમ લઈ રહ્યો છે.
commonwealth games  પેરા કોમનવેલ્થમાં ગુજરાતના એકમાત્ર ખેલાડીની પસંદગી  ભાવનગરનો રાકેશ ભટ્ટ કરશે દેશનું પ્રતિનિધિત્વ
Advertisement

Para Commonwealth Games: ગુજરાત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગો (Glasgow) ખાતે યોજાનારી આગામી 'પેરા કોમનવેલ્થ ટુર્નામેન્ટ' (Para Commonwealth Tournament) માટે ભાવનગર જિલ્લાના એક યુવાનની પસંદગી કરવામાં આવી છે. મોટી બાબરિયાત ગામનો વતની અને ગુજરાતનો એકમાત્ર ખેલાડી રાકેશ ભટ્ટ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Tags :
Advertisement

.

×