Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત
20 ભાષાઓમાં બાળકોને ભણાવે છે આ શિક્ષક મરાઠી, પંજાભી,મલયાલમ અને કન્નડ સહિત 20 ભાષા જાણે છે રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન કરવામાં આવ્યું Chandreshkumar Borisagar: Delhi : ગુજરાતના આ શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ શિક્ષક 20 ભાષામાં...
Advertisement
- 20 ભાષાઓમાં બાળકોને ભણાવે છે આ શિક્ષક
- મરાઠી, પંજાભી,મલયાલમ અને કન્નડ સહિત 20 ભાષા જાણે છે
- રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન કરવામાં આવ્યું
Chandreshkumar Borisagar: Delhi : ગુજરાતના આ શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ શિક્ષક 20 ભાષામાં બાળકોને ભણાવે છે. ટેલેન્ટ જોઈને તમે પણ કહેશો 'વાહ'. કારણે કોઈ એક ભાષા જાણતું હોય તો કોઈ ત્રણ કે, ચાર ભાષા જાણતું હોય પરંતુ આ શિક્ષક 20 ભાષાઓ જાણે છે. આ શિક્ષકનું નામ છે ચંદ્રેશકુમાર બોરિસાગર. આવા શિક્ષકોના કારણે જ અત્યારે ગુજરાતમાંથી સારા એવા માણસો તૈયાર થાય છે.

