Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Youth Congress : રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજરી ભારે પડી! ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીમાં ગેરહાજર રહેવા બદલ 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 24 જિલ્લા કક્ષાના અને 25 રાજ્ય કક્ષાના નેતાઓ સામેલ છે. શિસ્તભંગના પગલાં રૂપે કરાયેલી આ કાર્યવાહીથી કોંગ્રેસ સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
gujarat youth congress   રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજરી ભારે પડી  ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
Advertisement

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો માટે દિલ્હીનો એક રાજકીય કાર્યક્રમ ભારે પડ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં 1 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીમાં ગેરહાજર રહેવાના કારણે ભારતીય યુથ કોંગ્રેસે ગુજરાતના 49 હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરી છે. સંગઠનના રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ બાદ 3 નવેમ્બરના રોજ સસ્પેન્શનના આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગુજરાતના યુવા કોંગ્રેસ સંગઠનમાં ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×