Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terrorist Attack : ઘૂસણખોરોને હર્ષ સંઘવીની ચેતાવણી! સરેન્ડર કરો નહીંતર..!

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું
pahalgam terrorist attack   ઘૂસણખોરોને હર્ષ સંઘવીની ચેતાવણી  સરેન્ડર કરો નહીંતર
Advertisement
  • હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
  • ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું
  • ગેરકાયદે રહેતા તમામ લોકોને સરેન્ડર કરવા ચેતાવણી

Pahalgam Terrorist Attack : ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અત્યાર સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પર કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×