Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં હજીરા Murder case ઉકેલાયો : આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ, 100 રૂપિયા માટે થઈ હત્યા

Surat Murder Case : હજીરા પોલીસની મહેનતથી આરોપી 2000 કિમી દૂરથી પકડાયો
સુરતમાં હજીરા murder case ઉકેલાયો   આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ  100 રૂપિયા માટે થઈ હત્યા
Advertisement
  • સુરત હજીરા Murder Case કેસ : બિહારથી રોહિત કેવટની ધરપકડ, પૈસાની માંગથી થયું ખૂન
  • 16 દિવસમાં ઉકેલાયો બ્લાઈન્ડ કેસ : હજીરા પોલીસની મહેનતથી આરોપી 2000 કિમી દૂરથી પકડાયો
  • રૂ. 100ના વિવાદથી હત્યા : સુરતમાં રણજીત પાસવાનના હુમલાખોરને બિહારમાંથી ઝડપાવ્યો
  • હજીરા પોલીસની સફળતા : સીસીટીવી અને કોલ રેકોર્ડથી હત્યારાની ઓળખ, બિહારથી ધરપકડ
  • સુરતમાં અવાવરું લાશ કેસનો ભેદ : માતાના કોલથી મળ્યો માર, રોહિત કેવટ પકડાયો

Surat Murder Case : સુરતના હજીરા વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે અવાવરું જગ્યાએ મળી આવેલી રણજીત પાસવાનની લાશના 16 દિવસ પછી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હજીરા પોલીસે સતત 15 દિવસના વર્કઆઉટ પછી આરોપી રોહિત કેવટને તેના વતન બિહારથી ધરપકડ કરી છે. આ બ્લાઈન્ડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 2 હજાર કિલોમીટરથી વધુના અંતરને પાર કરીને આરોપીને પકડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, માત્ર મોબાઈલના રૂ. 100ની માંગથી ગુસ્સે થઈને આરોપીએ મૃતકની હત્યા કરી હતી.

Tags :
Advertisement

.

×